Sant Shri
  Asharamji Ashram

     Official Website
 
 

Register

 

Login

Follow Us At      
40+ Years, Over 425 Ashrams, more than 1400 Samitis and 17000+ Balsanskars, 50+ Gurukuls. Millions of Sadhaks and Followers.
Recent Articles
24 Nov 14 रायपुर (छ.ग.) में अमावस्‍या पर गौपूजन ,पाठ, संकीर्तन यात्रा एवं वृक्षारोपण
रायपुर (छ.ग.) एवं आसपास के क्षेत्रों में अमावस्‍या पर गौपूजन ,पाठ, संकीर्तन यात्रा एवं वृक्षारोपण क..... Read more..
23 Nov 14 महिला संगठन शुरू करेंगे युवा सशक्तीकरण अभियान
युवाओं को सही मार्गदर्शन देने के लिए भारतीय नारी रक्षा मंच , शक्ति सेना , महिला उत्थान मंडल आदि संग..... Read more..
22 Nov 14 लोक कल्याण सेतु "सुप्रचार विशेषांक" वितरण किया गया
लोक कल्याण सेतु नामक पत्रिका का "सुप्रचार विशेषांक" आमजनों में वितरण किया गया .. Read more..
22 Nov 14 जोधपुर केस - मामले में एफ.आई.आर. दर्ज कराने वाली एन.जी.ओ.की भूमिका संदिग्ध : SAFSAC
जोधपुर केस - मामले में एफ.आई.आर. दर्ज कराने वाली एन.जी.ओ.की भूमिका संदिग्ध : SAFSAC .. Read more..
Divya Bhaskar's coverage on Ahmadabad Poonam Darshan


અમદાવાદ આવી પહોંચ્યા આસારામ બાપુ

Dr. Pranav Dave, Ahmedabad

- ઇશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખો, પ્રતિકૂળ સ્થિતિમાં માર્ગ મળશે : બાપુ
- પૂનમ સત્સંગ માટે ભકતોના આગ્રહને વશ થઈ બાપુ અમદાવાદમાં

ઇશ્વર ઉપર અતૂટ શ્રદ્ધા રાખવાથી ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી પણ માર્ગ મળી રહે છે, એમ આસારામ બાપુએ પોતાના પૂનમ સત્સંગમાં આસારામ આશ્રમ-મોટેરા ખાતે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મંગળવારે સાંજે આસારામ બાપુ પૂનમ દર્શન-સત્સંગ માટે અમદાવાદ આશ્રમ આવી પહોંચ્યા હતા. તેઓ ગુરુવાર બપોર સુધી અહીં રોકાણ કરશે.

આસારામ બાપુએ જણાવ્યું કે ભકતની સામે સારી-નરસી જે કોઇ પણ પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ભક્તિનો માર્ગ કયારેય છોડવો નહીં અને પ્રભુ પ્રત્યે અપાર નિષ્ઠા રાખવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.

જયારે આસારામ આશ્રમ-મોટેરા દ્વારા જણાવાયું છે કે આસારામ બાપુના આગમનના સમાચાર મળતા બુધવારે ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત અન્ય રાજયોમાંથી પણ મોટી સંખ્યામાં ભકતો તેમના દર્શનાર્થે અમદાવાદ આવ્યા હતા. જયારે પૂનમ નિમિત્તે તેઓ ગુરુવારે સવારે પણ તેઓ સત્સંગ આપશે. જયારે ગુરુવારે પૂનમનો દર્શનનો કાર્યક્રમ ફરિદાબાદ-હરિયાણા ખાતે પૂર્વ આયોજિત હોવાથી બપોર બાદ આસારામ બાપુ ફરિદાબાદ પહોંચશે.

 http://www.divyabhaskar.co.in/2009/12/30/091230201906_c-69-634634.html

 

  Comments

There is no comment.

Your Name
Email
Website
Title
Comment
CAPTCHA image
Enter the code
  
Copyright © Shri Yoga Vedanta Ashram. All rights reserved. The Official website of Param Pujya Bapuji